Images

સમયની ઉંમર હવે હસ્તાક્ષરમાં દેખાય છે.

samay ni umar

Advertisements

વિચારના બન્ને કાંઠા રહેતાં નથી શાંત, આંખની આગળ ઊર્મીઓ વળગે અને સળગે કુંવારું એકાંત…

vicharna banne katha

માણસ આળસુ થયો એટલે એણે ભગવાનને જ હજાર હાથવાળો બનાવી દીધો!!

hajar haath

શબ્દો લખાય એ કવિતા નથી

pahoche e kavita

સંગીત એટલે દુનિયાની સૌથી ઓછા મૂળાક્ષરોવાળી ભાષા

sangeet etle

હું પોતે જ ઘેરાયો પક્ષપાતોમાં!!

pakshpato ma