
6/3/1985 એટલે હોળીનો પવિત્ર તહેવાર. એક બાજુ સાંજ ના 7:30 વાગ્યે હોળી પ્રગટાવવાની વિધિ ચાલી રહી હતી અને બીજી બાજુ મારો જન્મ. ભગવાનનો ખુબ જ આભારી છું કે આવા પવિત્ર દિવસે જન્મ આપીને સંકેત કર્યો કે તારા વિચાર જ તારું મનોબળ છે. તું જીતીશ તારા પવિત્ર વિચારના સહારે અને તારો નાશ પણ તારા ખોટા વિચારોના કારણે જ થશે. એટલે તારા જ હાથમાં છે તારા જીવન નૈયાના હલેસા.
હું એવું માનું છું કે આપણા વિચારો જ આપણું વ્યક્તિત્વ છે, આપણા વિચારો જ આપણું ઘડતર છે. માતા પિતા, ગુરુજી આપણને ઘણાં સંસ્કાર આપે છે પણ મારું માનવું છે કે આપણા નામને જ જો સંસ્કાર તરીકે અનુસરીએ તો પણ ઘણું છે. એટલે જ સંગીત હોય કે શબ્દ હું હંમેશા “મૌલિક” જ રહેવાનો પ્રયત્ન કરીશ. મારા મૌલિક વિચાર જ મારી પ્રતિજ્ઞા છે.
મારા મતે “વાંચન એટલે આંખથી આંખ ઉઘાડવાની પ્રવૃત્તિ”, સદ્ભાગ્યે મારાં નસીબમાં આ વાંચનના સંસ્કાર છે.
સંગીત અને સાહિત્ય બંનેની પ્રસાદી કુદરતે મને અર્પી છે એ બદલ એમને વંદન કરીશ.
આપ વાચક મિત્રો મારા વેબપેજ પર આવી અને પ્રતિભાવો આપીને મને જે પ્રોત્સાહન આપો છો એ બદલ આપને પણ નત મસ્તક વંદન.
મૌલિક નાગર “વિચાર
“maulikvichar@gmail.com
——————————————————————————————————————————————–
vicharo gmya
LikeLiked by 1 person
tmne safalta malti rahe evi shubhechhao
LikeLiked by 1 person
Thank you sir!!!
LikeLike
thank you dear shri raami bhaai
LikeLiked by 1 person
All The Best with your journey of blogging!!
LikeLiked by 1 person
Thank you
LikeLike
તમારા વિચારો મને ગમ્યા .
LikeLiked by 1 person
ahu sars
LikeLike
tamaaro aabhaar
LikeLiked by 1 person
Dear Friend,
I have nominated you for the ” Liebster Award ”https://negativethinkerr.wordpress.com/2015/05/15/liebster-award/
LikeLiked by 1 person
Thank you!!!
LikeLiked by 1 person
Actually m very much new to this…so don’t know what to do with this award stuff….but thanks for activity..
LikeLiked by 1 person
nothing special,just put new post,give it title of award with award image mention the answers of Que.to you,& nominate others,Rules/steps are also given below my post just reread those!!
LikeLiked by 1 person
Cool! Will go through!!! Interesting though!!!!
LikeLiked by 1 person
May you have a great thoughtful journey ahead!!
Keep goin..
Blessed-Be !! 🙂
LikeLiked by 1 person
thank you so much!! 🙂
LikeLiked by 1 person
નમસ્તે મૌલિકભાઈ,
બ્લોગીંગની તમારી યાત્રામાં હાર્દીક શુભેચ્છા.
LikeLiked by 1 person
Thank you sir!!
LikeLike
Hey.I have nominated you for “Allergic to “E” Challenge” check it here
https://negativethinkerr.wordpress.com/2015/06/10/allergic-to-e-challenge/
LikeLiked by 1 person
cool!! thanks will write!!is there any time bound and if you can explain me roughly please
LikeLiked by 1 person
ohh no time bound for it,& ignore the 24 hours dead line also,..just write a paragraph only with those words which doesnt contain alphabetical letter “e”…
LikeLiked by 1 person
wow!!! I would love to Join with a good topic,,thanks… by reading you people’s blog forced me to write in english…but i am not good in it!!! but I know you ppl will guide me. thank you again
LikeLiked by 1 person
‘વિચાર’ ના વિચાર ગમ્યા એટલે કે ઘણું સરસ લાખો છો
LikeLiked by 1 person
Thank you so much!!!
LikeLike
મૌલિકભાઈ તમારા લેખ અને તમારા કાવ્યો શી રીતે રિબ્લોગ કરી શકાય? મારા અન્ય વાચકો સૂધી તમારી કૃતિ પહોંચે એ જ ભાવના છે. ખૂબ જ ઉત્તમ સર્જન કરો છો.
LikeLiked by 1 person
આભાર sir!! આપ reblog કરશો તો મારા માટે બહુજ ગર્વ ની વાત હશે.
LikeLiked by 1 person
મને તમારા બ્લોગમાં રિબ્લોગનું બટન મળ્યું નહી. ફરી ફાંફા મારી જોઈશ. જો ન મળે તો મને એક રસ્તો સૂજે છે કે તમારો લેખ અડધો મારા બ્લોગમાં મૂકું અને વધુ વાંચવા નીચે તમારા બ્લોગની લિન્ક મુકું. આખો લેખ વાંચવા વાચક તમારા બ્લોગ પર આવશે અને બીજી રચનાઓ પણ માણશે, તમારો કૉપીરાઈટ ભંગ ના થવો જોઈએ.
LikeLiked by 1 person
ખુબ ખુબ આભાર. મને પણ ખ્યાલ નથી હું પણ હમણા check કરી જોવું કે reblog નું button ક્યાં છે. તમે ગમે ત્યારે ગમે ત્યાં share કરી શકો છો એમા કોઈજ copyright ભંગ નથી થતી. ધન્યવાદ
LikeLike
i have changed something!! reblog button is visible now!! thank you
LikeLiked by 1 person
આભાર મૌલિકભાઈ. હવે હું આપના લેખ રિબ્લોગ કરતો રહીશ. મને ગમે છે. મારા મિત્રોને પણ ગમશે એવી ખાત્રી છે. અનેક શુભેચ્છાઓ.
LikeLiked by 1 person
ખૂબ ખૂબ આભાર!!
LikeLiked by 1 person
you welcome.
LikeLiked by 1 person
પ્રિય મૌલિકભાઈ,
તમે હમ્મેશ મારા બ્લોગો પર કોમેન્ટ આપતા હો છો. આ એકતરફી વ્યવહાર અંગે અને મારી આળસ માટે મને હમ્મેશ અફસોસ રહે છે. પણ નેટ પર સર્ફિંગ લગભગ બંધ હોવાનું અને કવિતા તરફ દુર્લક્ષ્ય આ બે કારણો એને માટે જવાબદાર છે.
આશા રાખું છું કે, મારી આ હરકત દરગુજર કરશો.
LikeLiked by 1 person
પ્રિય સુરેશભાઈ, હું પણ સમજી શકું છું આપની વ્યસ્તતા.આ એક તરફી વ્યવહાર ક્યારેય રહ્યો જ નથી.જયારે જયારે પણ તમે મારી કોમેન્ટ વાંચી હશે ત્યારે તમે એક સ્મિત કર્યું હશે અને મને શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હશે. એટલું જ બસ છે. હંમેશા તમારો શુભેચ્છક – મૌલિક રામી “વિચાર”
LikeLike
વાહ! આ ભાવ બહુ ગમ્યો.
ફૂલ ફોરમ ફેલાવ્યા જ કરે છે – કોઈ એ માણે કે ન માણે
અને ફોરમ હોય ત્યાં ભમરા ( રસ પારખુ અર્થમાં ) ભમતા જ રહેવાના.
દીકરા, ગીતા વાક્ય તેં તો અમલમાં મુકી દીધું-
कर्म्ण्येवाधिकारस्ते ।
———-
એક પ્રશ્ન –
આ ‘વિચાર’ ચિત્ર રૂપે શી રીતે બનાવ્યું . મને ગ્રાફિક્સ માં બહુ રસ છે.
LikeLike
હું apple નું mac pro computer વાપરું છું અને એમાં design અને music ને લગતા ઘણાં સારા user friendly softwares છે..જો તમને કંઇજ પણ design લગતા કામની જરૂર હોય તો કહેજો, પ્રયત્ન જરૂર કરીશ…
LikeLike
All the best Maulik !!!! 🙂
LikeLiked by 1 person
Thank you so much
LikeLike
shubhkamnao..
LikeLiked by 1 person
Thank you…please see to my “char pana vicharna” category..
LikeLiked by 1 person
તમારી મૌલિક વિચાર ધારાના બ્લોગ વિષે વાંચી ને આનંદ થાય અને તેમાં લખેલા મૌલિક વિચારો વાંચી ને આનંદ થયો , અહી અમારી વિચારધારા રજુ કરવી હોય તો શું કરવું?
LikeLiked by 1 person
તમારૂ ગુજરાતી સાહિત્યિક કોઈજ પણ લખાણ હોય તો તમે sankalan.maulikvichar.com ઉપર email કરી શકો છો. આભાર.
LikeLike
પ્રિય મૌલિક રામી
તમને સંગીતમાં રસ છે એટલે તમે પરમેશ્વરને વધુ ગમો છો અને તમે પરમેશ્વરને વધુ ગમો છો એટલે તમારા જીવનમાં આગળ વધતા રહેશો આતા ને તમારા વિચારો ગમ્યા .
તમેgaataa પણ હશો .
LikeLiked by 1 person
Thank you aataji..
LikeLike
Congratulations! Wish you all the best!!
LikeLiked by 1 person
Thank you so much..please keep blessing..
LikeLike
નામ ઘણી જગ્યાએ વાંચેલું, આજે સાચા ઠેકાણે આવી પહોંય્યો.
LikeLiked by 1 person
ખુબ ખુબ આભાર. આશિર્વાદ આપતા રહેજો.
LikeLike
પ્રિય મૌલિક ભાઈ
જેવો વિચાર કરશો એવા થશો એ કહેવત ખોટી નથી
LikeLiked by 1 person
આજે પહેલી વખત જ અહીં લટાર મારી. તમારી વિગતો જાણી બહુ જ આનંદ થયો. એક અમદાવાદી દીકરો સંગીતની સાધનામાં આટલી બધી જહેમત કરે – એ ગૌરવ ભરી વાત છે. તમારી સાધનામાં ખુબ આગળ ધપો, એવી શુભેચ્છા અને ઉમર વધારે હોવાના કારણે (!) આશિષ.
———
સંગીતે મને પ્રમાણિકતા થી જીવતા શીખવ્યું છે અને શબ્દસાહિત્ય એ મને પ્રમાણિકતા થી કહેતા અને સ્વીકારતા શીખવ્યું છે. જ્યાં સુધી સૂર ભંડોળ છે, શબ્દ ભંડોળ છે ત્યાં સુધી મને bank માં ભંડોળ ની કોઈ ચિંતા નથી. અને જ્યાં સુધી “વિચાર” છે ત્યાં સુધી મારા શરીર ની મને કોઈ ચિંતા નથી.
——
વિચાર સારો છે, પણ ….
‘આપણે જમીન પર જીવતા હોઈએ છીએ, આસમાનમાં નહીં’ – તે કદી ન ભુલતા.
LikeLiked by 1 person
Thank you very much for the comment and valuable advise!! thank you so much!! keep blessing
LikeLike
મૌલિક નામ સાથે મૌલિક વિચારો હવે વાંચવા મળશે. મને મારા ઈમેલ પર સંપર્ક કરવા વિનંતિ. chiman_patek@hotmail.com. આપની આ યાત્રામાં હાર્દિક સફળતા.
LikeLiked by 1 person
મૌલિકભાઇ, આપનો બ્લોગ સુંદર છે. સંગીત અને કવિતા..નો સમન્વય ! આનંદ થયો.
LikeLiked by 1 person
આભાર… 🙂
LikeLike
Nice thought sir
Aaje sara vichro hova ane malva durlabh chhe
Deepa shimpi
LikeLiked by 1 person
Thank you..
LikeLike
Nice sir
Sara vichro hova ane malva durlabh hoy chhe
LikeLiked by 1 person
આપની કમેન્ટ પરથી ખ્યાલ આવ્યો કે આપ પણ બ્લોગીંગ કરો છો ! અને એ દરમ્યાન જ સ્નેહાબેન’નાં બ્લોગ પરથી પણ આપનું ઠેકાણું મળ્યું !!
ખુબ ખુબ શુભેચ્છાઓ 🙂
LikeLiked by 1 person
Thank you..yes snehaben is my very well wisher. And by the help of writers and god grace I manage a magazine called “vicharyatra”. Thank you for wishing well.
LikeLiked by 1 person
Yes I adore too her much & she gifted me her precious book .
LikeLiked by 1 person
adbhoot e-magazine layout Maulik. tamari site ni mukkalat have vadhu thashe 🙂
LikeLiked by 1 person
Thank you so much..
LikeLike
મૌલિકભાઈ ,આપનો પરિચય અને આ બ્લોગમાં છતા થતા આપના વિચારો ખુબ ગમ્યા. મારા બ્લોગની પોસ્ટ પર તમે અવાર નવાર લાઈકનો પ્રતિભાવ આપતા હો છો એ આપનો બદલ આભાર. આપની પ્રગતી માટે શુભેચ્છાઓ . આપની મને ગમતી કોઈ રચના વિનોદ વિહારમાં મૂકી શકું ?
LikeLiked by 1 person
Yes uncle sure you can share….thank you so much…
LikeLike
Vichar tmara vicharo boj saras che nd shabdo Ni sujh pn Kamal che…..khub khub shubhecha….😊
LikeLiked by 1 person
Thank you so much
LikeLike
શ્રી મૌલિક રામી ના લખાણો એની કવિતાઓ એની કલાકૃતિઓ મને બહુ ગમે છે .
LikeLiked by 1 person
Thank you aataji…
LikeLike
Wish you all the best !
LikeLiked by 1 person
Thank you..
LikeLike
પ્રિય મૌલિક ભાઈ
તમે મારાં લખાણો વાંચો છો . એ મારા માટે ખુશીની વાત કહેવાય
LikeLiked by 1 person
આપનાં લખાણમાં હંમેશા કંઇક શીખવાનું હોય છે…
LikeLike
thank you dear maulik bhaai
LikeLiked by 1 person
वेबगुर्जरी उपर वीचारयात्रानो प्रयोग अने वीचार ब्लोगनी मुलाकात लीधेल छे. मे अने जुनना बे अंक कोपी करेल छे जे हवी वांचवाना रह्या. वेब गुर्जरीना संपादक मंडळे पण नोंध लीधेल छे एटले हमनां कोमेन्ट मुकी पछी अंको वांचीश… ली. वीकेवोरा http://www.vkvora.in
LikeLiked by 1 person
Thank you so much for visiting.
LikeLike
મૌલિકભાઇ, તમરા બ્લોગમા ઘણી વૈવિધ્યપૂર્ણ મહિતિ મળી રહે છે. તમે જે મેગેઝિન ચલાવો છો તે પણ વાચવાની મજા આવે છે. મારી એક ઇચ્છા છે કે જો કોઇ વાર પોશીબલ હોય તો મારો કોઇ લેખ તેમા છપાય.
LikeLiked by 1 person
Sure…send me ur article and brief info about you on sankalan.maulikvichar@gmail.com
LikeLiked by 1 person
Adbhoot…!!
LikeLiked by 1 person
thank you shriraj…you ppl are blessings..thanks to you and shreeda…..
LikeLike
ઘણા વખતથી ઇચ્છા હતી, યુવાન દોસ્ત, કે તમારા બ્લૉગની શાંતિથી મુલાકાત લઉં. તમારો ઉત્સાહ અને સ્પિરિટ મને ગમ્યો છે. હાર્દિક શુભેચ્છાઓ!
LikeLiked by 1 person
ખુબ ખુબ આભાર
LikeLike
તમારા સદવિચારો તમને ઘણા આગળ વધારી દેશે
LikeLiked by 1 person
આભાર આતાજી…આશિર્વાદ આપતાં રહેજો.. _/\_
LikeLike
ડિસેમ્બર-૨૦૧૬… અંક વિચાર મોતીથી મઢ્યો. શ્રી મૌલિકભાઈ ને આરતી બહેન તથા શ્રી સુથારભાઈની અંક રંગોળીને અભિવ્યક્તિને અભિનંદન
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
આભાર રમેશ અંકલ…આશિર્વાદ આપતાં રહેજો
LikeLike
Really nice blog! Keep it up.
LikeLiked by 1 person
Thank you..💐
LikeLike
Nice blog. Keep it up!
LikeLiked by 1 person
સુપુષ્પો સુવાસિત થાય ને મહેકતા રહે તેવી ભગવાન ના ચરણો માં પ્રાર્થના.
LikeLiked by 1 person
🙏🙏
LikeLike