જિંદગી ના મિલેગી દુબારા “હે કૃષ્ણ, હે વ્હાલા, બસ હવે તો તારી પર જ આશા છે, બધું જ તારા હાથમાં છે.” ચક્મકીત આરસની મૂર્તિ સામે, અંખડ ઘીનો દીવો AC ના પવનના જોરની સામે સ્થિર અડગ પ્રગટે છે, હોસ્પિટલના પરિસરમાં બનાવેલ મંદિરમાં નિર્દોષ સ્મિત કરતી કૃષ્ણની મૂર્તિ સામે એક યુવાન છોકરી મોત અને જીવનની વચ્ચે ઝૂલતા એના જિવાનસાથીના […]
પ્રકરણ -1″હોપસ્કોપ”-મૌલિક નાગર