દૂરથી આવતું એક વંટોળ લાગતું હતું,
એનું હસવું સાચે જ આજે ડોળ લાગતું હતું,
ધ્યાન ધરી ધ્યાની બનવા ખૂબ પ્રયત્ન કર્યો પણ
મન તો આજે એનાં જ વિચારમાં તરબોળ લાગતું હતું.
– મૌલિક “વિચાર”
Posted in પાંદડીઓ and tagged 2016 , 2017 , aataji , april , art , કવિતા , કેફિયત , ગઝલ , ગાંધીજી , ગુજરાતી , ચાંદની , ચાર પાનાં વિચારનાં , જાગ્રત , દિવાળી , ધ્યાન , નવરાત્રિ , પૂજ્ય ગાંધી બાપુ નો જન્મ દિવસ , ભજન કીર્તન , માતૃભાષા , મૌલિક રામી , રાસ ગરબા , લેખ , વિચાર , વિચારયાત્રા , સંસ્કાર , સજાવટ , સાહિત્ય , સ્મિત , હકારાત્મકતાને , હાઇકુ , bhasha , chandani , december , dhyan , diwali , emagazine , february , gandhiji , garba , gazal , geet , gujarati , haiku , hasya , hindu , holiday , independenceday , india , indian , january , kalapi , kavita , kefiyat , krishna , lifestyle , literature , maa , march , matrubhasha , matrubhumi , maulik rami , meditation , mothersday , mothersdayqoute , music , navratri , nov , prabhu , pramukh swami , quote , raas , rakshabandhan , ravindranath tagore , sahitya , sajavat , smile , tahevar , tradition , vichar yatra , vicharyatra on August 28, 2018 by મૌલિક "વિચાર" .
Leave a comment
Post navigation