VICHARYATRA E-MAGAZINE Nov’ 2016

front-nov-2016

પ્રિય વાંચક મિત્રો,
આજથી એક વર્ષ પહેલા મારી માતાના જન્મદિન પર “વિચારયાત્રા” E-magazineનો જન્મ થયો હતો. મારી MUMMYને આજે 61 વર્ષ પુરા થાય છે અને વિચારયાત્રાને એક વર્ષ અને આપ સૌ વાંચકમિત્રો અને શુભેચ્છકોના સહકારથી “વિચારયાત્રા” દ્વિતીય વર્ષમાં પ્રવેશ કરે છે. આપ સર્વેના સહકાર બદલ આભાર.

“વિચારયાત્રા” E-magazine download કરવા નીચે આપેલ લિંક ઊપર ક્લિક કરો.

VICHARYATRA E-MAGAZINE Nov’ 2016

Advertisements

19 comments

  1. મૌલિકભાઈ તમને વિચારયાત્રા ના બીજા વર્ષ ના પ્રવેશ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
    ને તમારા મમ્મી ને જન્મ દિનની શુભકામના.🌷

    Liked by 1 person

  2. Vichar yaatra new shubhechha. I remember now one line from poem of Robert Frost : And miles to go before I sleep…

    May this yaatra continue for decades. All the best.

    Liked by 1 person

  3. પ્રિય મૌલિક ભાઈ
    તમારા જેવા સુપુત્ર ને જન્મ આપી . તેનું પાલન પોષણ કરી યોગ્ય કેળવણી આપી . એવી તમારી જનનીને હું ધન્ય વાદ આપું છું .

    Liked by 1 person

  4. પરમ પૂજ્ય માતાજીને જન્મદિને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા, એમનું આરોગ્ય સારૂં રહે તેમજ સૌ ઉપર વહાલ અને આશીર્વાદ વરસાવતા રહે એવી માતાજી અને મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના. માતાજીના ચરણોમાં દંડવત પ્રણામ… સાથે સાથે વિચારયાત્રા થકી આપ માતૃભાષાની સેવા કરો અને મારા જેવાઓને અભ્યાસ, શિક્ષણની તક આપતા રહે એવી માતાજી અને મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના… મહાદેવ હર

    Liked by 1 person

  5. Dear Maulikbhai,

    I liked that you started a magazine inthe fond memory of your Dearest mummy.

    I like to send an article named “Safarni Sarthakta”.

    As I had viited Bhutan recently. I have written a detailed article on it, so if you are interested in publishing it in Vicharyatra ,I can send its PDF file on this address.

    Dr. Niranjana Joshi. M.A. Ph.D.

    ________________________________

    Liked by 1 person

  6. Dear Maulikbhai,

    At a single sitting I read whole magazine. Really, It is very interesting as well as inspiring. All the articles are up to the mark.

    May God give you more & more success.

    Dr. Niranjana Joshi.

    ________________________________

    Liked by 1 person

  7. પ્રિય મૌલિક ભાઈ રામી
    તમારા લખાણો ફરી ફરીને વાંચવાની ઈચ્છા થાઈ એવાં હોય છે . આ લખાણ હું વાંચી ચુક્યો છું .

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s