(VICHARYATRA E-Magazine / Free Magazine) September 2016

 

Please click below to download VICHARYATRA September 2016 edition VICHARYATRA SEPTEMBER 2016

front-page-september-2016

Advertisements

21 comments

  1. ઘડાયલી કલમોને સથવારે ઉચ્ચ શિખરો સર કર્તું વેબ સામયિક એટલે વિચારયાત્રા. ધન્યવાદ મૌલિકભાઈ. સાહિત્યિક ક્ષેતે એક ઉમદા કાર્ય કરી રહ્યા છો.

    Liked by 1 person

  2. ખૂબ ખૂબ આભાર મૌલિકભાઈ, મારી ઓળખ લોકોને આપવા બદલ અને તમારી મજાની લયબધ્ધ યાત્રાની ઓળખ મને આપવા બદલ. હવે આ ‘વિચારયાત્રા’ વાંચતી રહીશ. મારો સહકાર તમને હમેશા રહેશે. આનંદ આનદ.

    Liked by 1 person

  3. પ્રિય ભાઈ મૌલિક,
    દર મહિને એક સામયિક આપવું એ બહુ મોટી વાત છે; અને તે પણ એકલે હાથે!
    આખો અંક જોઈ ગયો. આટલી બધી મહેનત અને નિષ્ઠા? ધન્ય છે! સારું લાગ્યું.

    દીપક

    Liked by 1 person

  4. भक्ति एकदिन काम आएगी बात अच्छी बतलाई
    परवश होके मरते देखे भक्ति न काममें आई
    संतोभाई समय बड़ा हरजाई .

    Liked by 1 person

  5. પ્રિય મૌલિક ભાઈ
    બહુ સરસ વિચાર પૂર્વકનું ગીત છે . ચાંદનીને નિતરવા ન દેવાય ચંદ્ર ને ચાદર ઓઢાડવીજ પડે સુંદર ભાવ વહી ગીત છે અને એવુંજ સરસ ગીત છે . .

    Liked by 1 person

  6. મૌલિકભાઈ,આપના સામયિક વિચાર યાત્રાની મુલાકાત લઈને ખુબ આનંદ થયો.
    આપની આ મૌલિક યાત્રા સફળ રહે અને સૌને સાહિત્ય યાત્રા કરાવતી રહે અને પ્રેરક વિચાર ફેલાવતી રહે એવી શુભેચ્છાઓ.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s