સત્ય સર્વત્ર છે.

satya sarvatra
ॐ असतो मा सद्गमय ।
સત્ય સર્વત્ર છે.

જીવન જીવવાની કળાની સાથે સાથે વિચારવાની કળા પણ એટલી જ અગત્યની છે.
માત્ર સત્યને જોવાં માટેની દ્રષ્ટિની જરૂર છે.સત્યને નીરખવાની દ્રષ્ટિ એટલે આપણાં વિચારો.
સત્ય અમર છે,
સત્યમાં જ પ્રકાશ છે.
સત્ય શુધ્ધ છે, સત્ય નિર્મળ છે.
સત્ય નિરાકાર છે. સત્યની શોધમાં જ સત્ય પ્રાપ્ય છે.
સત્યની અનુભૂતિ એજ આત્માની સુગંધ છે.
મૌલિક વિચારોમાં સત્ય છે.
સત્ય પ્રવાહી છે, સત્ય ઘન છે.
સત્યની મુસાફરીમાં સત્ય છે.
સત્યની આંખ નથી સત્ય પોતેજ દ્રશ્ય છે.
સત્યની શોધ એજ જીવન છે.
જૂઠમાં પણ સત્ય છે.કારણકે સત્ય નાદાન છે.
સત્ય દિશાહીન છે, છતાંય સત્ય ગતિમાન છે. સત્ય નગ્ન છે.
શબ્દે શબ્દમાં સત્ય છે.
સત્ય અણુએ અણુ છે.

સત્ય સર્વત્ર છે.
સત્ય સર્વત્ર છે.
સત્ય સર્વત્ર છે.

મૌલિક “વિચાર”

2 comments

 1. “મૌલિક વિચાર”પર શ્લોક જોતા પ્રિય પ્રર્થના બોલાય ગઈ જે શાળામાં થતી
  ને આજે પણ એ રોજની પ્રાર્થના છે.

  “અસત્યો માહેંથી પ્રભુ પરમ સત્યે તુ લઈજા,
  ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈજા,

  મહા મ્રુત્યુમાંથી અમ્રુત સમીપે નાથ લઈજા
  તું હીણો હું છું તો તુજ દરશના દાન દઈજા”.

  ખુબ સુંદર વિચાર છે આજનો:અત્ર-તત્ર, સર્વત્ર સત્ય છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s