જો તમે વિચાર કરી શકતા હોવ તો તમે લખી પણ શકો! પશ્ચિમનાં દેશોમાં દરેક ઘરમાં એક સંગીત કલાકાર તો હોય જ. જાણે એમની ગળથૂથીમાંજ સંગીત પીવડાયેલ હોય…આપણે પણ એક સ્વપ્ન સેવીએ કે ગુજરાતનાં અને વિશ્વનાં કોઈ પણ ખૂણામાં વસતા દરેક ગુજરાતીનાં ઘરમાં એક લેખક તો હોય જ. Share this:TwitterFacebookLinkedIn
જો તમે એકાંતને માણી શકો તો તમે લખીશકો છો. જો તમે મૌનની ભાષા સમજી શકો તો તમે લખી શકો છો. મૌલિકભાઈ, બહુ જ સરસ વાત કહી છે. LikeLiked by 2 people Reply
ખુબ જ સુંદર વાત કહી મિત્ર તમે ..
LikeLiked by 1 person
જો તમે એકાંતને માણી શકો તો તમે લખીશકો છો. જો તમે મૌનની ભાષા સમજી શકો તો તમે લખી શકો છો. મૌલિકભાઈ, બહુ જ સરસ વાત કહી છે.
LikeLiked by 2 people
Thank you.. 🙂
LikeLike
Good idea.
LikeLiked by 1 person
આભાર…
LikeLike
વાંચવા અને વિચારવા જેવો લેખ .. કોઈ પણ લેખનું મૂળ વિચાર છે .
LikeLiked by 1 person