સરકી હાથેથી આ પળ,
છાંયામાં તપી સફર.
નફરત ન હતી છતાંયે,
મળ્યું અડધું સદાયે.
સમજણ કેટલી અધૂરી હતી,
શબ્દે શબ્દે વધતી દૂરી હતી
બસ તારો કરું વિચાર…
હળવે હળવે મલકાવું,
વફાથી ધૂળને સજાવું.
પ્રેમની કેટલી હતી આશા,
વળગી અંતરની નિરાશા.
બસ તારો કરું વિચાર…
નસીબે તો સાથ ન દીધો,
માણસનેય સમયથી પારખી લીધો.
હળવેથી પંપાળી હર પળ,
છાંયામાં તપી સફર
બસ તારો કરું વિચાર…
– મૌલિક “વિચાર”
SUNDAR RACHNAA
LikeLiked by 1 person
Thank ypu narenbhai
LikeLike
“સમજણ કેટલી અધૂરી હતી,
શબ્દે શબ્દે વધતી દૂરી હતી”
સુંદર રચના
LikeLiked by 2 people
આભાર..
LikeLike
સરસ
LikeLiked by 1 person
આભાર…
LikeLike
સુંદર રચના
LikeLiked by 1 person
Thank you Rekhaben!
LikeLike
વિચાર ભાઈ આપણે અમદાવાદ મળ્યા હતા
LikeLiked by 1 person
Yes we met in ahmedabad.i came along with pravina aunty..but i was very much in rush…i came there specially to congratulate you…
LikeLiked by 1 person