હોઠોની મિજબાની પછી શું એવી જ રહે છે આ ચાહત? એકમેકમાં ઓગળવામાં શું સંબંધ હતો સલામત? હોઠોની મિજબાની પછી શું એવી જ રહે છે આ ચાહત? – મૌલિક “વિચાર” Share this:TwitterFacebookLinkedIn
સુંદર વિચારની સાથે સુંદર ચિત્રકામ! અમદાવાદમાં મોદી સગાઓ છે એમાં આપને ઉમેરી શકું? LikeLiked by 1 person Reply
સુંદર વિચારની સાથે સુંદર ચિત્રકામ! અમદાવાદમાં મોદી સગાઓ છે એમાં આપને ઉમેરી શકું?
LikeLiked by 1 person
Yes sure..પણ હું મોદી નથી.પણ જો તમે સગાઓમાં ઉમેરશો તો ગમશે. આભાર
LikeLike