Month: February 2016

જેટલું સમય પાસે છે, તેટલું મારી પાસે નથી.

jetlu samay pase che

Vicharyatra – february 2016

 

Click below link to download Vicharyatra – February 2016

Vicharyatra February 2016

જો તમે વિચાર કરી શકતા હોવ તો તમે લખી પણ શકો!

પશ્ચિમનાં દેશોમાં દરેક ઘરમાં એક સંગીત કલાકાર તો હોય જ. જાણે એમની ગળથૂથીમાંજ સંગીત પીવડાયેલ હોય…આપણે પણ એક સ્વપ્ન સેવીએ કે ગુજરાતનાં અને વિશ્વનાં કોઈ પણ ખૂણામાં વસતા દરેક ગુજરાતીનાં ઘરમાં એક લેખક તો હોય જ.

lakhi pan shako

જયારે તમે મને ઓળખતા થશો, ત્યારે ઘણું મોડું થઇ ગયું હશે.

jyare tame mane olakhata thaso

બસ તારો કરું વિચાર…

સરકી હાથેથી આ પળ,
છાંયામાં તપી સફર.
નફરત ન હતી છતાંયે,
મળ્યું અડધું સદાયે.
સમજણ કેટલી અધૂરી હતી,
શબ્દે શબ્દે વધતી દૂરી હતી
બસ તારો કરું વિચાર…

હળવે હળવે મલકાવું,
વફાથી ધૂળને સજાવું.
પ્રેમની કેટલી હતી આશા,
વળગી અંતરની નિરાશા.
બસ તારો કરું વિચાર…

નસીબે તો સાથ ન દીધો,
માણસનેય સમયથી પારખી લીધો.
હળવેથી પંપાળી હર પળ,
છાંયામાં તપી સફર
બસ તારો કરું વિચાર…

– મૌલિક “વિચાર”

નૈન હતા ધારદાર કે પોચું હતું હૃદય અમારુ, ભીંતરમાં જ ડોકીયું કરતા સુકુ એક ડૂંસકુ ભરાયું

nain hata dhardar

“નૈન હતા ધારદાર કે

      પોચું હતું હૃદય અમારુ,

         ભીંતરમાં જ ડોકીયું કરતા

       સુકુ એક ડૂંસકુ ભરાયું”

             – મૌલિક “વિચાર”