વિચારયાત્રા અંક – 1

Download Link Below

CLick on  વિચારયાત્રા અંક – 1

 

પ્રિય મિત્રો,
આજથી “વિચારયાત્રા” નામક માસિક વિચારપત્રનો પ્રથમ અંક સૌ વાંચક મિત્રોને અર્પણ કરૂ છું.
દર મહિનાની 26 તારીખે આપ http://www.maulikvichar.com ઉપર “ચાર પાના વિચારનાં” નામક  catagory ઉપરથી વિનામુલ્યે download કરી શકશો.
વિચારયાત્રા સાથે સંકળાયેલ સર્વે લેખકો અને સહાયકોનો ખુબજ હૃદયપૂર્વક આભાર માનું છું.

આપ સર્વેના આ પોતીકાં વિચાર પત્રમાં ગુજરાતી સાહિત્યિક રચનાઓ હોય તો આપ sankalan.maulikvichar@gmail.com ઉપર email કરવાં વિંનંતી.
નોંધ : 1) આપની દરેક મોકલાવેલી દરેક કૃતિઓ મૌલિક હોવી જોઈએ.
2) આપનું લખાણ ગુજરાતી font માં word file માં મોકલવા વિનંતી, લખાણની સાથે સાથે આપનું નામ સરનામું અને અન્ય વિગતો નોંધવા    વિનંતી.

“વિચારયાત્રા”ને લગતા આપનાં અભિપ્રાયો આવકાર્ય છે.

મૌલિક “વિચાર”

 

 

11 comments

 1. તમારા મમ્મીને જનમ દિવસ મુબારક અને આપને પ્રથમ મેગેઝીન માટે શુભેચ્છાઓ. મારો લેખ મેગેઝીનમાં સમાવિષ્ટ કરવા બદલ ધન્યવાદ. ખુબ ખુશીની લાગણી નું અનુભૂતિ. નિસ્વાર્થ ભાવે આપે જે કાર્ય નો આરંભ કર્યો છે તે અભિનંદન ને પાત્ર છે.

  Liked by 1 person

 2. મિત્ર મૌલિક,
  તને દિલથી અભિનંદન સહ મમ્મીને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ પાઠવું છું.
  ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક નિસ્વાર્થ પહેલ બિરદાવવી લાયક છે.
  એક ખાસ નિવેદન, વાચકોની નામાંકિત લેખક/કવિઓને પહેલાં વાંચવાની ઘેલછામાં ક્યારેક ખૂબ જ ઉમદા ઉભરતાં લેખક/કવિ એમને અન્યાય થતો હોય એવી લાગણી અનુભવે છે. ‘વિચારયાત્રા’ માં ઉભરતાં લેખક/કવિને તક આપવા વિનંતી કરું છું.

  Liked by 1 person

 3. હલો મૌલિક

  ખૂબ અભિનંદન.. તારા પૂ. મમ્મીને શુભેચ્છા. “ઝરૂખો” વિભાગ દ્વારા વાચકોને અને તને મળતી રહીશ.

  ‘પ્રવિનાશ’

  Liked by 1 person

 4. મૌલિક……
  તમારા મમ્મીને જનમ દિવસ મુબારક અને આપને પ્રથમ મેગેઝીન માટે શુભેચ્છાઓ. મારિ કવિતા મેગેઝીનમાં સમાવિષ્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર…….

  “હેત”

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s