પ્રિય મિત્રો,
આપના સૌના સ્નેહ અને સહકારથી ૨૬ નવેંબર, ૨૦૧૫ મારી મમ્મીના જન્મદિવસના રોજ “વિચારયાત્રા” નામક માસિક વિચારપત્રક શરૂ કરવા ની દિલથી ઈચ્છા છે.
આપ સર્વેના આ પોતીકાં વિચારપત્રકમાં ગુજરાતી સાહિત્યિક રચનાઓ હોય તો sankalan.maulikvichar@gmail.com ઉપર email કરવાં વિંનંતી.
નોંધ :
- આપની મોકલાવેલી દરેક કૃતિઓ મૌલિક હોવી જોઈએ.
- આપનું લખાણ ગુજરાતી fontમાં word fileમાં મોકલવા વિનંતી,
- લખાણની સાથે સાથે આપનું નામ સરનામું અને આપ ના લખેલા પુસ્તક હોય તો એની જાણકારી આપવા વિનંતી.
“વિચારયાત્રા” આપ www.maulikvichar.com ઉપર “ચાર પાનાં વિચારનાં” catagory ઉપરથી download કરી શકશો.
“વિચારયાત્રા” માસીકને દિલી શુભેચ્છાઓ….
LikeLiked by 1 person
ખુબ ખુબ આભાર sir!! keep blessing please!!
LikeLiked by 1 person
હાર્દિક શુભેચ્છાઓ !
LikeLiked by 1 person
Thank you Riteshbhai..
LikeLike
All the best Maulik..!
LikeLiked by 1 person
thank you!!
LikeLiked by 1 person
મૌલિકભાઈ, ખૂબ જ સરસ અંક બન્યો છે. ઘડાયલી કલમોનો સથવારો મળ્યો છે. સરસ સંલલન છે. સફળતા તો મળવાની જ છે. મહેનતનું કામ છે. થાકશો નહી.
પ્રવીણ શાસ્ત્રી.
LikeLiked by 1 person
Thank you sir.. Please keep blessing..
LikeLiked by 1 person