શ્યામ બજાવે
તરતી સરગમ
મન મંદિરે
——————
સ્વર સંગાથે
બાલમ પહોંચ્યો ને
સરગમ “હું”
——————
સ્તન યુગલ
હોઠ કસકસતા
પાન ડોલાવે
——————
હસ્તરેખા ની
નબળી હરકત
ડુબ્યો “વિચાર”
——————
મૌલિક રામી
“વિચાર”
_______________________________________________________
મારી પ્રિય રચનાઓ
ખૂબ સુંદર હાઇકુ માળા.
સાથે ભાવાત્મક લેખ
LikeLiked by 1 person
Thank you so much.._/\_
LikeLike