સલામી આપ આ એક અદ્ભૂત મુલાકાત ને

કેટલી તે ઉઘાડી પાડુ મારી જાત ને
તુ જ કેહ કોને છેતરુ દિવસ ને કે રાત ને?

ઝાંઝવા સાથે  ની આ હરીફાઇ મા
આ નાજુક પાપણો એ થકવી દીધી વરસાદ ને

હ્રદયના ધબકારા ની લય સાથે
કેટલી તે દુશ્મની મારા શ્વાસ ને

આંખો મીંચી ને ઘણું ચાલતા ચાલતા
મળ્યો મારી જ દફનાયેલી શરૂઆત ને

લિંપણ કલા શિખ્યો હોઇશ તુ “વિચાર”
હવે સલામી આપ આ એક અદ્ભૂત મુલાકાત ને.

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

21 comments

 1. મસ્ત મજાની રચના. …. આપની લખવાની લગની મને લાગે આ ધીરેધીરે ગઝલ તરફનું પ્રયાણ

  Liked by 1 person

 2. માત્ર થોડા જ શબ્દોમાં “વિચાર” અભિવ્યક્તિની કલા બધામાં હોતી નથી. માત્ર તમારા જેવામાં જ કુદરતી રીતે દેખા દે છે.

  Liked by 1 person

   1. hey,according to me ,if you translate all the work & poems in english on that blog,that will be awesome along with new posts!! 🙂

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s