નક્કી આપણા કર્મો ની કઈક ભરપાઈ હતી

ઍક સાંજ મજા ની ખાસ હતી
પણ ધૂળ ની ડમરી પાસ હતી

ક્યાય ખોવાઈ ગયુ ઍ આતમ ચિત
બસ વિશ્વાસ ની જ બાકી રાત હતી

ભૂલી ગયા બધા ગુણો આપણા
બસ ભોગ વિલાસ ની જ લ્હાય હતી

બધુ સીધે સીધુ આપ્યુ કુદરતે
પણ આ તો માણસ ની જ આડઈ હતી.

શુદ્ધ વિચાર ના શિખરો સામે
ઍ તો મોજ ની મોટી ખાઈ હતી

ભીનાશ હશે ઍ લાલચ અને મોહ ની
પણ નક્કી આપણા કર્મો ની કઈક ભરપાઈ હતી

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s