ના બોલવા ની સજા

મન મા ને મન મા હુ એટલુ જીવી ગયો
ઍક શબ્દ બોલ્યા વગર હુ નજર થી જ કેટલુ કહી ગયો

બનવુ હતુ મારે તમારા હૃદય ના પ્રવાસી
પણ મારો પ્રેમ જ તમારી સામે મુંગો થઈ ગયો

કેમ ના જોયુ ફરી ને તમે મારી સામે
તમે છોડ્યો મને જ્યા!!
જીવનભર ત્યા ને ત્યા જ હુ ઉભો રહી ગયો

તમારા વિચાર મા ને વિચાર મા જીવન જીવી લીધુ અમે
આંખ નો દરેક આંસુ, મોતી છતાય દાણો થઈ ગયો!!

તમને મોકલવા નો ઍ સંદેશ તમારા સુધી ના પહોચ્યો,
ઍ તો જાનીભુજી ને પેલો પરિંદો જ લઈ ગયો

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s