તમે સ્વીકારો નહી!!!

અમે તમારી નજર થી ઘવાયેલા છીએ
તમે સ્વીકારો નહી પણ
અમે પણ તમારા દિલ પર છવાયેલા છીએ

તમારા દરેક વિચારો મા અમારા જ બીજ વેરાયેલા છે
તમે સ્વીકારો નહી પણ
અમે પણ તમારા દિલ પર છવાયેલા છીએ

રાત બની કે રાખ બની અમે તો તમારા મા જ સમાયેલા છીએ
તમે સ્વીકારો નહી પણ
અમે પણ તમારા દિલ પર છવાયેલા છીએ

કુદરતે બધી કળા ઓ વાપરી ને તમને બનાવેલા છે
તમે સ્વીકારો નહી પણ
અમે પણ તમારા દિલ પર છવાયેલા છીએ

આ જીદ ખબર નથી મારી છે કે તમારી
કેમ તમારા હોઠ સિવાયેલા છે ?
તમે સ્વીકારો નહી પણ
અમે પણ તમારા દિલ પર છવાયેલા છીએ

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s