પહોચતા મને વાર લાગી ને

પહોચતા મને વાર લાગી ને
રહી ગયો સ્વર્ગ નો સેતુ અધૂરો

દિવસો જતા તૂટે સબંધ નો દોરો
જ્યા ઍ વાસના નો બને ભોગ ભોળો

વિશ્વાસ ની દ્રષ્ટિ થી લાગે ઈશ્વર પ્યારા
પણ 3 આંખ નો માણસ સાવ ઍકલો અટૂલો

મન વિચાર મા ફૂલો છે પણ પંથ ઉપર છે કાટા
આ દ્રષ્ટિ બને ઍ મૌન ઉભરખા
અને લાલચ ના વાયરા વાતા

સાંભળવાને કાન સરવા સરવા
બંધ મુખ મા જ જીવન ની પોલો

ક્યારેક ઍક વિચાર થાય છે
કેમ તમને આટલુ માન અપાય છે
માન વગર નો પ્રેમ મને લાગે છે બહુ સૂનો

દિવસો જતા તૂટે સબંધ નો દોરો જ્યા
ઍ વાસના નો બને ભોગ ભોળો

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s