હુ તો પ્રેમ કરવા મા માન્યો છુ.

હુ તો પ્રેમ કરવા મા માન્યો છુ…
ઍક સબંધ માણવા મા માન્યો છુ

શરૂઆત ને જ અંત નુ સરનામુ માનુ છુ
ને પ્રેમ મા પણ અનુભવ ની દરખાસ્ત લઈ ને આવ્યો છુ

વિશ્વાસ નુ આ શિખર મારે વસાવવુ નથી,
ઝુપડી મા પણ હુ નીંદર રાણી ને બાથ મા લઈ ને આવ્યો છુ

પાગલ કરી મૂકે તારી હાજરી ની લાલસા
ઍ પાગલપન ને જ માત દેવા આવ્યો છુ

નીરસ બની હુ કેમ ગુજારુ ઉજાસ,
હુ તો રસીલા હોઠ નો રસ પીવા આવ્યો છુ

છાનુ છૂપુ શુ રાખવાનુ?
છાનુ છૂપુ શુ રાખવાનુ?
કુદરત ની આ સોગાદ જીવવા આવ્યો છુ.

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s