એક છોકરી મારા મન મા વિહાર કરે છે
વિહાર કરે છે ને સાથે ધમાલ કરે છે
અજબ ગજબ ના નખરા કરી શ્રુન્ગાર કરે છે
એક છોકરી મારા મન મા વિહાર કરે છે
નજરો ના તીર થકી પલકવાર કરે છે
એક છોકરી મારા મન મા વિહાર કરે છે
નાજુક નાજુક હસી એ છોકરી
ફૂલ અને હાર ધરે છે
એક છોકરી મારા મન મા વિહાર કરે છે
કૂદતિ રમતી વાતો કરતી જાણે કેવો અંગત વહેવાર કરે છે
એક છોકરી મારા મન મા વિહાર કરે છે
બસ આ.”વિચાર” જ મને નાદાર કરે છે
કેમ કે એ ખાલી મન મા જ વિહાર કરે છે
વિહાર કરે છે ને સાથે ધમાલ કરે છે
એક છોકરી મારા મન મા વિહાર કરે છે
મૌલિક નાગર
“વિચાર”
બસ આ.”વિચાર” જ મને નાદાર કરે છે
કેમ કે એ ખાલી મન મા જ વિહાર કરે છે
All the poems are very good. Congratulation.
Join face book.
LikeLike
Thank you sir!!
LikeLike
Thank you sir
LikeLike